Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મચ્છર મારતી શિલ્પા શેટ્ટી

'સુપર ડાન્સર ચેપ્ટર-૩'માં જજની ખુરશી પર બેઠેલી શિલ્પા શેટ્ટી કુંદ્રા મચ્છર મારતી જોવા મળી હતી. તેની બાજુમાં રવીના ટંડન થડાણી છે. શિલ્પાની આ હરકત જોઇને તે મલકાઇ રહી છે.

(11:48 am IST)