Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

આ ફિલ્મ છે કોઇ હોટલ નથી : ફિલ્મોને મળવાવાળી સ્ટાર રેટિંગ પર શાહ:ખની ટિપ્પણી

શાહરુખખાનએ  ક્રિટિકસ ચોઇસ ફિલ્મ એવોર્ડસ દરમ્યાન ફિલ્મ સમીક્ષકો દ્વારા  સ્ટાર રેટીંગ આપવા વિશે કહ્યુ઼ં છે કે ૩ સ્ટાર, ૩,પ સ્ટાર, પ-સ્ટાર આ ફિલ્મ છે કોઇ હોટલ નથી. શાહરુખએ કહ્યું સ્ટાર સિસ્ટમ સમીક્ષકો દ્વારા કોઇપણ ફિલ્મને આંકવાનો એકમાત્ર રસ્તો નથી હોતો. એમણે ફિલ્મ ક્રિટિકસ થી સ્ટાર સિસ્ટમને તરજીહ ન દેવાની પણ ગુજારીશ કરેલ છે.

(12:56 am IST)
  • ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો : દિલ્હીના ઇન્વેસ્ટિગેટિવ વિંગના DG સહિત દિલ્હી - એનસીઆર, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં અનેક જગ્યાઓએ એક સાથે રેડ પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે : આધારભૂત બાતમીના આધારે મોટાપાયે કાળા નાણાંનો સંગ્રહ અને હેરાફેરીને રોકવા ITએ આ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે : 6 મોટા વ્યવસાયિક ઘરો, 2 મોટી આંગડિયા પેઢી, 2 મોટા જમીનોના દલાલ સહિત 1 બહુ મોટા જવેલર્સ ઇન્કમરેક્સના રાડારમાં હોવાનું કહેવાય રહ્યું છે અને આ તમામ કોઈ ને કોઈ રીતે રાજકારણ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 8:07 pm IST

  • આસામ૬૨.૧૩ : બિહાર ૪૬.૪૦ : છત્તીસગઢ ૫૦.૨૯ : દાદરાનગર-હવેલી ૩૭.૨૦ : દમણ-દીવ૫૩.૭૨ : ગોવા ૪૯.૭૫ : ગુજરાત ૪૨.૬૯ : જમ્મુ-કાશ્મીર ૦૯.૬૩ : કર્ણાટક૪૩.૧૯ : કેરળ૫૦.૩૬ : મહારાષ્ટ્ર ૩૭.૯૧ : ઓડીસા૩૭.૬૫ : ત્રિપુરા ૫૦.૮૦ : યુ.પી. ૪૧.૩૭ : પશ્ચિમ બંગાળ ૫૩.૧૩ access_time 4:26 pm IST

  • અરવિંદ કેજરીવાલ સહિત આપના ૩ નેતા વિરૂદ્ધ માનહાની કેસમાં નોન બેરેબલ વોરન્ટ ઈસ્યુ access_time 5:18 pm IST