Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બોલીવુડના આ કલાકાર સાથે કામ કરતી જોવા મળી શકે છે ઉર્વશી રોતેલા

નવી દિલ્હી: બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રોતેલા મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કામ કરતી નજરે પડી શકે છે ચર્ચા થઇ રહી છે કે ઉર્વશી રોતેલા અબ્બાસ મસ્તાનની ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે તે એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં જોવા મળી શકે છે ફિલ્મની શૂટિંગ 20 જૂનથી  શરૂ કરવામાં આવશે.ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી નથી.

(6:18 pm IST)