Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

'રેસ-3'ના સ્ટાર્સનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર સલ્લુભાઈએ કર્યો શેયર

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન અપકમિંગ ફિલ્મ રેસ -3ની તૈયારીઓ લાગી ગયો છે સલમાન ખાને આ અઠવાડિયામાં ટ્વિટર પર પોતાના લૂકની સાથો સાથ ફિલ્મના અન્ય સ્ટાર્સના લૂક પણ શ્યેર કર્યા છે. એક એક કરીને ફિલ્મના બધા સ્ટાર્સના ફોટો સલમાન ખાને શેયર કર્યા છે તાજેતરમાં ડેજી શાનનો લૂક શ્યેર કરીને સલમાને લખ્યું કે રેસ-3માં સંજના નું પાત્ર ભજવનાર, સિઝલિંગ સંજના ધમકો કરવાની રાહ જોઈ રહી છે.

(3:52 pm IST)