Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બહુ થયુ, આપણે કડક વલણ અપનાવવું પડશેઃ પાક કલાકારો પર પ્રતિબંધના સપોર્ટમા વિદ્યાબાલન

પુલવામાં હુમલા પછી  ભારતીય ફિલ્મ ઉદ્યોગ દ્વારા પાકિસ્તાની કલાકારો પર લગાવવામા આવેલ પ્રતિબ઼ધને સમર્થન આપતા અભીનેત્રી વિદ્યા બાલનએ કહ્યુ છે મને લાગે છે કે હવે આપણે કડક વલણ અપનાવવુ પડશે. બહુ થયુ એમણે કહ્યુ કે તે કલાકારોને સીમાઓ અને રાજનિતીથી દૂર રાખવામા વિશ્વાસ રાખે છે પણ હવે આ વિચારને આરામ આપવો પડશે.

 

(10:40 pm IST)