Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અમેરિકી સંગીકર પીટર ટૉર્કનું નિધન

મુંબઈ: અમેરિકાના સંગીકર પીટર ટૉર્કનું નિધન થયું છે તેમની ઉંમર 77 વર્ષની હતી. પીટર ટૉર્ક પૉપ ગ્રુપ ધ મંકીઝના સભ્ય તરીકે ઓળખવામાં આવતા હતા. ટૉર્કને છેલ્લા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તોરકે ઘણી ધારાવાહિકમાં કામ કર્યું છે. જેમાં બોય મીટર વર્લ્ડ, વિંગ્સ અને ધ કિંગ્સ ઓફ કવીન્સ જેવી ટેલિવિઝન  ધારાવાહિકમાં  અભિનય પણ કર્યો છે.

 

 

(5:31 pm IST)