Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

દાદા સાહેબ ફાળકે એવૉર્ડ નાઈટમાં મૌની રોયનો જોવા મળ્યો ગૉર્જિયર્સ લુક

મુંબઈ: દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવૉર્ડ માં બોલીવુડના અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા. આ એવૉર્ડ ફંક્શનમાં મૌની રોય સફેદ કલરની સાડીમાં જોવા મળી હતી.

 

 

(5:27 pm IST)