Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મલ્ટીસ્ટાર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ન્યુયોર્ક'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: મલ્ટીસ્ટાર ફિલ્મ 'વેલકમ ટૂ ન્યુયોર્ક'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કરણ જોહર, સોનાક્ષી સિંહા, બોમન ઈરાની, લારા દત્તા, રિતેશ દેશમુખ, દિલજિત દોસાંઝ અને રાણા દગ્ગુ જેવા કલાકર નજરે પડવાના છે. ફિલ્મના ટ્રેલરને સલમાન ખાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે.

(4:09 pm IST)