Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રિલીઝ થયું 'ધ બોડી'નું નવું પોસ્ટર

મુંબઈ:  ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'બોડી'ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, તેમ દર્શકો ફિલ્મ વિષે ઉત્સુક રહે તે માટે નિર્માતાઓ ફિલ્મમાંથી કંઈક આવીને શેર કરે છે. નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે, જેમાં ઇમરાન હાશ્મી, રૂષિ કપૂર અને શોભિતા ધૂલીપાલા મુખ્ય છે. ફિલ્મનું પોસ્ટર ઘણું બધું કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે.

(5:14 pm IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના ,એન.સી.પી.અને કોંગ્રેસ વચ્ચેની મિટિંગ સંપન્ન : 5 વર્ષ સુધી સ્થિર સરકાર આપવા લીડર તરીકે ઉધ્ધવ ઠાકરેના નામ ઉપર સહમતી : શરદ પવાર access_time 7:35 pm IST

  • દેશ છોડી ભાઈ ગયો વિવાદી બાબા નિત્યાનંદ : બાળકોના અપહરણનો આરોપી નિત્યાનંદ ફરાર થયો :અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદના આશ્રમમાં પોલીસનું સર્ચ ઓપરેશન : 43 ટેબ્લેટ,14 લેપટોપ અને પેનડ્રાઈવ જપ્ત : મોબાઈલનો લોક ખોલવાની ના પડતા એફએસએલ તપાસમાં મોકલાશે access_time 1:13 am IST

  • મમતા બનર્જી અને શેખ હસીના વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત : તિસ્તા નદી પર પાણીની વહેંચણી મુદ્દે સસ્પેન્સ : બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે એક કલાક ચર્ચા કરી : આ દરમિયાન બંનેએ દ્વિપક્ષીય મુદા પર ચર્ચાઓ કરી હતી access_time 1:11 am IST