Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

સલમાન-સોનાક્ષીનું 'દબંગ-3'નું ગીત 'યુ કરકે' રિલીઝ

મુંબઈ: સલમાન ખાનની મોસ્ટવેઇટેડ ફિલ્મ દબંગ 3 ના ગીત 'યુ કરકે'નો વીડિયો બહાર આવ્યો છે, થોડા દિવસો પહેલા નિર્માતાઓએ ગીતનો ઓડિયો બહાર પાડ્યો હતો અને આજે તેનો વીડિયો રિલીઝ થયો છે. ગીત સલમાન ખાન અને સોનાક્ષી સિંહા પર ફિલ્માવવામાં આવ્યું છે. સલમાન ખાને સોંગનો વીડિયો તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે, તેણે તેને કેપ્શન આપતા કહ્યું, "યે કરો, કરો કરો, કરો કરો, તમારે જે કરવાનું છે તે કરો પણ કરો. # યુ કરકે"

(5:11 pm IST)