Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શિલ્પા શેટ્ટી માલદિવમાં હૉલીડે એન્જોય : લેમરસ અને બોલ્ડ લુક :તસ્વીર કરી શેર

મુંબઈ :બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના ટોન્ડ ફિગરના કારણે લાઇમલાઇટમાં રહે છે. હાલ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક્ટ્રેસે પતિ રાજ કુંદ્રા સાથે માલદિવમાં હૉલીડે એન્જોય કરી રહી છે.

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર માલદિવની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં શિલ્પા ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લુકમાં નજરે પડી રહી છે. શિલ્પા 22 નવેમ્બરે પોતાની મેરેજ નિવર્સરી સેલિબ્રેટ કરવા માલદીવ પહોંચી છે. શિલ્પાએ સોશિયલ મીડિયા પર પોતાનો બીકિની લુક શેર કર્યો છે. તેણે કેટલીક તસવીરોમાં બેક પોઝ આપ્યાં છે.

(1:10 am IST)