Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ઉદિત ગોસ્વામી બીજી વખત માં બની : આપ્યો પુત્રને જન્મ

મુંબઈ: બૉલીવુડ ની હોટ અભિનેત્રી ઉદિત ગોસ્વામી બીજી વખત માતા બની છે તેને એક પુત્રને જન્મ આપ્યો હોવાની માહિતી ફિલ્મમેકર મિલાપ ઝવેરીએ ટ્વિટ કરીને આપી છે. ઉદિત બોલીવડુના 'મર્ડર2 'અને આશકી2 જેવી ફિલ્મ બનાવનાર ફિલ્મમેકર મોહિત સુરી સાથે 2013માં લગ્ન કર્યા છે મોહિત સાથે 9 વર્ષ સુધી ડેટ કર્યા પછી ઉદિતાએ લગ્ન કર્યા હતા. ઉદિત અને મોહિતની એક પુત્રી છે જેનું નામ દેવી છે.  

(5:32 pm IST)