Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પ્રભુદેવા સાથે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં નજરે પડશે અમાયરા

મુંબઈ:બૉલીવુડ અભિનેત્રી અમાયરા દસ્તુરે અત્યારે ખુબ ચર્ચામાં આવી ગઈ છે તેની પાછળનું કારણે તેન હવે વેબ સિરીઝમાં સારું કામ મળી રહ્યું છે. અમાયરા બૉલીવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં સક્રિય છે. હવે તે ડાન્સ કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુદેવા સાથે એક ફિલ્મ કરવાની છે. જેને લઈને અમાયરા ખુબ ઉત્સાહિત છે અને હોવી પણ જોઈએ યાર. મળતી માહિત ઔંસર અમાયરા એક સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મમાં પ્રભુદેવા સાથે કામ કરવાની છે. ફિલ્મમાં અમાયરાને મળેલ પાત્રને લઈને તે ખુબ મહેનત કરી રહી છે.

(5:31 pm IST)