Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

કહાની અને પાત્રના આધારે ફિલ્મ પસંદ કરું છું: સનું દેઓલ

મુંબઈ : બૉલીવુડ ના એક્શન હીરો સની દેઓલે પોતાની આગામી ફિલ્મ ભૈયાજી સુપરહિટ વિશે કહ્યું કે મને ભલે એક્શન હીરોનો ટેગ મળ્યો છે. પણ શૈલીના આધારે નહીં હું ફિલ્મની કહાની અને પાત્રના આધારે ફિલ્મ પસંદ કરું છું. જો કહાની સારી હશે તો તેનું પાત્ર પણ વધુ સારું હશે અને તેથી હું ફિલ્મની કહાની અને પાત્રને ધ્યનમાં રાખીને પસંદ કરું છું.

(5:19 pm IST)