Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

જ્યારે અમિતાભ બચ્ચનના પેન્ટમાં ઘૂસી ગયો ઉંદર : અનુભવ કર્યો શેર

મુંબઈ :કેબીસી 10 સતત ટીઆરપીમાં ટૉપ સ્થાન પર છે. સતત આ શોમાં કંટેસ્ટન્ટ કરોડો જીતવાની સાથે અમિતાભ બચ્ચન સાથે વાર્તાલાપ કરવાનો મોકો પણ મળે છે. હાલમાં જ એક એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચને એક સિક્રેટ પરથી પડદો ઉઠાવ્યો હતો

 અમિતાભે પોતાના પેન્ટમાં ઉંદર ઘૂસી ગયો હોવાની સ્ટોરી શેર કરી હતી. જેમાં અમિતાભે કહ્યું કે અત્યારના નેરો પેન્ટ સારાં આવે છે તેમાં ઉંદર નથી ઘૂસી શકતા.

(8:27 pm IST)
  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST

  • રાજ્યમાં તલાટી મંડળની હડતાળનો મામલો:દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો:તલાટીની કામગીરી શિક્ષકોને સોંપવા અંગેનો પરિપત્ર:પરિપત્રને લઈ શિક્ષકોમાં નારાજગી:પરીક્ષા વચ્ચે ગ્રામસભાની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ access_time 2:59 pm IST

  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST