Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સોની સબ ચેનલ પર જોવા મળશે સસરા-જમાઈની કોમેડીનો આ નવો શો

મુંબઈ: ટીવી ચેનલ સોની સબ પર વધુ એક કોમેડી શો આવી રહ્યો છે જેમાં સસરા જમાઈના ઝગડા સાથે જોરદાર કોમેડી જોવા મળવાની છે શોનું નામ 'મંગલમ દંગલમ કભી પ્યાર કભી વોર' છે'હસતે રહો ઇન્ડિયા' દ્વારા શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

(5:19 pm IST)