Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

નીતુ ચન્દ્રા બની આ કબડ્ડી ટીમની કોમ્યુનિટી એમ્બેસેડર

મુંબઈ: વિવો પ્રો કબડ્ડી લીગની તાજેતરમાં ચેમ્પિયન પટના પાઇરેટર્સ બોલીવુડની જાણીતી અભિનેત્રી અને નિર્માત્રી નીતુ ચંદ્રાને ટીમની કોમ્યુનિટી એમ્બેસેડર બનાવી હોવાની જાહેરાત કરી છે.નીતુ એક અભિનેત્રીની સાથે એક નિર્માત્રી તો છે પણ સાથે માર્શલ આર્ટની સમર્થક  છે.

(5:18 pm IST)
  • અમદાવાદ:5.20 કરોડ રૂપિયાની છેતરપીંડી આંચરવાનો મામલો:આરોપીએ એક જ રહેઠાણના બોગસ દસ્તાવેજથી લૉન લીધી હતી:આરોપીએ કરી હતી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી :ગત દિવસોમાં હાથ ધરાઈ હતી સુનવણી:23મી ઓક્ટોબરે સેસન્સ કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શકયતા access_time 1:06 am IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST

  • સુરત :તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:શહેરની 10 જેટલી દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા:આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનાં નમૂના એકઠા કરાયા:મીઠાઈનાં નમૂનાં ભુજ ખાતેની લેબોરેટરીમાં મોકલાયા access_time 4:21 pm IST