Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કુલ લુકમાં મિત્રો સાથે લંચ કરવા પહોંચી સુહાના ખાન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનની લાડલી પુત્રી સુહાના ખાન તાજેતરમાં કુલ લુકમાં મિત્ર શનાયા કપૂર અને અનન્યા પાંડે સાથે લંચ કરવા જતા સપોર્ટ થઇ હતી.રેસ્તરૉંરેન્ટની બહાર આવતા તસ્વીર ક્લિક કરવામાં આવી છે. ત્રણયે મિત્રો ઘણી વખત બહાર એક સાથે સપોર્ટ થઇ છે. જો કે અનન્યા ટૂંક સમયમાં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યર 2માં જોવા મળવાની છે.

(5:17 pm IST)