Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

આયુષમાનની 'બધાઇ હો'એ બોક્સ ઓફિસ પર ત્રણ દિ' માં 31.25 કરોડની કરી તગડી કમાણી

મુંબઈ ;અભિનેતાઆયુષ્માન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મબધાઈ હો' દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. ફેન્સ અને ક્રિટિક બન્ને ફિલ્મના વખાણ કરી રહ્યાં છે. આશરે 20 કરોડ રુપિયાના બજેટમાં બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી રહી છે. ત્રણ દિવસમાં ફિલ્મે આશરે 31.25 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મમાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ, મિડલ ક્લાસ વેલ્યૂઝને દર્શાવવામાં આવી છે.

(1:27 pm IST)
  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST

  • સુરત :તહેવારોને લઈને આરોગ્ય વિભાગના દરોડા:શહેરની 10 જેટલી દુકાનમાં પાડવામાં આવ્યા દરોડા:આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈનાં નમૂના એકઠા કરાયા:મીઠાઈનાં નમૂનાં ભુજ ખાતેની લેબોરેટરીમાં મોકલાયા access_time 4:21 pm IST

  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST