Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

હવે ગાયિકા બનશે રિચા ચઢ્ઢા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અભિનય પછી એ સિંગીંગમાં હાથ અજમાવવા જઈ રહી છે રિચા ઇન્ટરનેશનલ સિંગર અને મ્યુજિક પ્રોડ્યુસર ડો.જીઉસની સાથે પહેલી વખત ગવદીયા મ્યુજિક વીડિયોમાં કામ કરવાની છે આ ગીતને મુંબઈમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે આ વિડીયો ગીતમાં ફુકરે એક્ટર વરુણ શર્મા સાથે રિચા નજરે પડશે.

(5:29 pm IST)
  • અમદાવાદ:સારંગપુર દોલતખાના પાસે એક મકાનની દિવાલ પર વિજળી પડી:વિજળી પડતાં ચાર ગાયોના મોત;અરેરાટી access_time 11:20 pm IST

  • ભાવનગરમાં પ્રથમ સ્વાઈન ફ્લુથી એકનું સર ટી હોસ્પિટલમાં મોત:ગઈકાલ સારવારમાં આવેલા શંકાસ્પદ મહિલાનું રાત્રે જ નીપજ્યું હતું મોત:મૃતક વલભીપુરના ફરીદાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો: 5 દર્દી પૈકી ત્રણ પોઝિટિવ દર્દી હાલ સારવારમાં સર ટી હોસ્પિટલમાં: સ્વાઈન ફ્લુમાં પ્રથમ મોતના બનાવ બાદ તંત્ર સફાળું જાગ્યું access_time 10:44 pm IST

  • રાત્રે 9-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદનું ઝાપટું ;ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ ભીના ;કેટલાક સ્થળોએ પાણીની નદીઓ વહી :રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 10:11 pm IST