Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

કૃતિકા કામરાએ અમદાવાદના કર્યા વખાણ

મુંબઈ: ગુજરાતની પૃષ્ટભૂમિ પર બનેલ ફિલ્મ મિત્રોથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી કૃતિકા કામરાને અમદાવાદ શહેર ખુબજ પસંદ આવ્યું છે અને તેને આ શહેરના ભરપૂર વખાણ કર્યા છે કૃતિકા કહે છે કે ગુજરાતના યુવાનોથી તે વધુ પ્રભાવિત થઇ છે અહીંયાના લોકો ખુબજ સારા છે અને અમદાવાદમાં કોલેજમાં શૂટિંગ કર્યું અને જ્યાં ઘણા સારા યુવાનો સાથે કામ કરવાની તેને મજા આવી છે.

(5:29 pm IST)