Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

અભિનેતા નીલ નીતિન મુકેશ બન્યો પિતા: પત્ની રુકમણીએ આપ્યો પુત્રીને જન્મ

મુંબઈ ;અભિનેતા નીલ નીતિન મુકેશ એક પુત્રીનો પિતા બની ગયો છે.એક્ટર નિલ નિતિન મુકેશની પત્ની રુકમણીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે.

  દીકરીના જન્મ બાદ નીલે નિવેદન આપતા જણાવ્યુ કે, એ વાતથી કોઈ ફરક પડતો નથી કે, અમને દીકરો આવે કે દીકરી જે પણ આવે તે બાળક તંદુરસ્ત રહેવું જોઈએ. રૂકમણી અને નીલે 2017માં એરેન્જ મેરેજ કર્યા હતા.   

 

(1:39 pm IST)