Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાકિસ્તાનમાં પરર્ફોમન્સને લઇ સવાલ પુછનાર પત્રકાર સાથે ગાયક મીકાસિંહએ કરી ચર્ચા

ગાયક મિકા સિંહ એક વિડીયામાં પાકિસ્તાનમાં પરર્ફોમન્સ કરવાને લઇ સવાલ પુછવા પર પત્રકાર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા છે.

 

        એમણે કહ્યું સરકાર તરફથી વીજા મળ્યા પછી જ હું ત્યાં ગયો હતો. બે મહિના પહેલા નેહા કકકડ, અને તે પહેલા સોનુ નિગમએ ત્યાં પરર્ફોમન્સ કર્યુ હતુ ત્યારે કોઇએ કંઇ કહ્યૂં નહી. મીકાએ પરર્ફોમન્સને લઇ માફી પણ માંગી હતી.

 

(11:35 pm IST)