Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

બાહુબલી બન્યો ડેવિલ

પ્રભાસ હાલમાં જ શ્રદ્ધા કપૂર સાથે 'સાહો'ને પ્રમોટ કરવા માટે સ્ટાર પ્લસ પર આવતાં શો'નચ બલિયે ૯'માં ગયો હતો. આ શોને રવીના ટંડન જજ કરી રહી છે. સલમાન ખાનની 'કિક'ના 'જુમ્મે કી રાત..'પર પ્રભાસે આ શોમાં રવીના સાથે ડાન્સ પણ કર્યો હતો. ફિલ્મમાં ડેવિલ એટલે કે સલમાન જે રીતે ર્જકલિનનો ડ્રેસ મોંથી પકડીને ડાન્સ કરે છે એ જ રીતે પ્રભાસે પણ રવીનાની સાડી પકડીને ડાન્સ કર્યો હતો.

(4:14 pm IST)