Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ફિલ્મ કલંકની અસફળતા માટે ફકત હું જવાબદાર છુઃ કરણ જોહર

ફિલ્મ નિર્માતા કરણ જોહરએ ફિલ્મ કલંકની અસફળતા માટે કહ્યું કે હુ આ ટીમનો લીડર હતો. સૌથી અનુભવી હતો મને સારી સમજ હોવી જોઇતી હતી.

એમણે કહ્યું મને લાગે છે કે મે હરકોઇને  ઉડવા માટે અનાવશ્યક પાંખ આપી મને આનો સૌથી વધારે અફસોસ છે.

એમણે કહ્યું કે ફિલ્મથી જેને નુકસાન થયુ તે એને ભરપાઇ કરશે હુ મારી કહાની સંભળાવવા માટે ભાવનાઓમાં ડૂબી ગયો હતો.

(12:04 am IST)