Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

પરિણિતીએ જીજૂ નિક જોનસના જૂતા ચોરવા અત્યારથી શરૂ કરી ડીલિંગબાજી

મુંબઈ :ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ' અને ‘કેસરી'ની શૂટિંગમાં વ્યસ્ત એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાના થનારા જીજૂ નિક જોનસને ભારતીય રીતના લગ્નનો આનંદ ચખાડવા તૈયારી શરૂ કરી દીધી છે. પરિણીતીએ નિકના જૂતા ચોરી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરિણીતીએ જૂતા ચોરી કર્યા બાદ કેટલા રૂપિયા જોઈએ તે મુદ્દે જીજા સાથે અત્યારથી નેગોશિએશન શરૂ કરી દીધું છે. પ્રિયંકા આ વાતની સાક્ષી છે.

(8:19 pm IST)