Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

બિગ બોસ 12નો બીજો પ્રોમો થયો લોન્ચ: જોવા મળ્યો સલમાન ખાનનો ફન્ની અંદાજ

મુંબઈ: ટીવી રિયાલિટી શો બિગ બોસ 12નો બીજો પ્રોમો તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે પ્રોમોમાં સલમાન ખાન મામા-ભાણિયો  થીમને ફન્ની અંદાજમાં રજૂ કરતો જોવા મળે છે. પ્રોમોને રાજ નાયકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે અને લખ્યું છે કે મામા-ભાણિયો  કે કાકા-ભત્રીજો. કઈ જોડી ચમકશે  વર્ષે બિગ બોસના ઘરમાં? ટૂંક સમયમાં સલમાન લઈને આવી રહ્યો છે. માત્ર કલર્સ પર

(4:42 pm IST)