Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ટ્રેડિશનલ લુકમાં હિના ખાને ફેન્સને કહ્યું 'ઈદ મુબારક'

મુંબઈ: ટીવી અભિનેત્રી હિના ખાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાના અમુક ફોટોસ શેયર કર્યા છે જેમાં તેનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો છે ફોટોસ શેયર કરતા હિના ખાને લખ્યું છે મારા ફેન્સને ઈદ મુબારક

હિના ખાનનો લુક તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો છે અને તેના પર અનેક ફેન્સ દ્વારા કોમેન્ટ કરવામાં આવી રહી છે અને સાથે હિના ખાનને ઈદ મુબારક પણ કહી રહ્યા છે.

(4:42 pm IST)