Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

લત્તાજી અને કલીક...

વિશ્વ ફોટોગ્રાફી દિન નિમિતે રવિવારે સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરે પોતાના ટ્વીટર એકાઉન્ટ @mangeshkarlata ઉપર મૂકેલ પોતાની એક લાજવાબ તસ્વીર. લતાજી નાનપણથી ફોટોગ્રાફીના ખૂબ જ શોખીન છે.

(3:24 pm IST)