Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

મોહેં પનઘટ મેં મધુબાલાના અવતારમાં માધુરીએ કર્યો ડાન્સ: ડાંસ રમાધુરીએ કર્યો ડાન્સ

ડાંસ રીયાલીટી શો '' ડાંસ દીવાને '' માં ''મોહે પનઘટમેં નંદલાલ  છેડ ગયો રે '' ઉપર મધુબાલાના ગીત દ્વારા  માધુરી દિક્ષીતે ડાંસ કર્યો. (મુગલ-એ-આઝમ) ૧૯૬૦ માં આવેલ મુગલ-એ-આઝમ ફીલ્મમાં દીલીપકુમાર અને પૃથ્વીરાજકપુર મુખ્ય ભૂમિકામાં હતા. માધુરી દિક્ષીતે ડાંસ દરમ્યાન જે લાલ અને પીળા વસ્ત્રેા પહેરેલ તેજ પહેર્યા હતા- જે મધુબાલાએ પહેર્યા હતા તેવાજ.

(12:31 am IST)
  • અમેરિકન પાદરી પ્રશ્ને તુર્કી સાથે નરમ વલણ નહીં લઈએ :અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે અટકાયતમાં લેવાયેલ એક અમેરિકન પાદરી મામલે તુર્કી સાથે ગતિરોધને લઈને કોઈ પીછેહઠ નહીં કરીએ :ટ્રમ્પએ તુર્કીના પગલાંને દુઃખદ ગણાવ્યું હતું access_time 12:54 am IST

  • અભિનેતા ફરહાન અખ્તરની તસ્વીરને ટોચના એથ્લીટ મિલ્ખાસિંહ તરીકે દર્શાવનાર પુસ્તક રાજ્ય સરકારે પ્રકાશિત કર્યું નથી અને નથી એ કોઈ પાઠ્ય પુસ્તકનો હિસ્સો :ફરહાન અખ્તરને મિલ્ખાસિંહ તરીકે બતાવનાર પુસ્તક મામલે પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જીનો ખુલાસો access_time 12:48 am IST

  • દિલ્હીના દૂરદર્શન ભવનમાં આગ :ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે :દિલ્હીના મંડી હાઉસ પાસે સ્થિત દૂરદર્શનના AC પ્લાન્ટમાં આગ લાગી :ફાયર ફાયટરો આગ બૂઝાવવાના કામમાં વ્યસ્ત :આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી access_time 8:33 pm IST