Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

હવે વેબ સિરીઝ બનાવશે અનુષ્કા શર્મા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા વેબસીરીજ બનાવવા જઈ રહી છે. અનુષ્કા શર્મા ફઘાન સમયથી ફિલ્મી પરદેથી દૂર છે અને પતિ વિરાટ કોહલી સાથે વર્લ્ડ કપની મજા મણિ રહી હતી. વર્ષ 2018માં આનંદ એલ રાયની ફિલ્મ જીરોમાં અનુષ્કાએ કામ કર્યું હતું. અનુષ્કા પોતાના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ માઈ નામની વેબસીરીજ લઈને આવી રહી છે. વેબ સિરીઝ એક મધ્ય આવ્યું વર્ગની મહિલાના જીવન પર આધારિત છે. જે ભૂલથી વોન્ટેડ માફિયા લીડરને મારી નાખે છે. જેમ જેમ સમય પસાર થાય છે તે અન્ડરવર્લ્ડની અપરામાં અને રાજનીતિક દુનિયામાં ફસાતી જાય છે. વેબ સિરીઝ નેટફિલિક્સ પર સ્ટ્રીમ થશે.

(5:19 pm IST)