Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

મેગેઝીનના કવર પર બોલ્ડ લુકમાં જોવા મળી તબ્બુ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી તબ્બુ તાજેતરમાં દે દે પ્યાર ડેમ અજય દેવગણ સાથે જોવા મળી હતી. ફિલ્મ પછી તબ્બુનો નવો લુક જોવા મળ્યો છે. તબ્બુ એક મેગેઝીનના કવર પેજ પર બોલ્ડ લુક માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

(5:16 pm IST)