Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સોનાલીને હાથ અને શરીરના અન્ય ભાગમાં દુઃખાવો થતો હતો : વિવેક ઓબરોયે જણાવ્યુ કેવી હતી હાલત

મુંબઈ :ઈંડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ' શોમાં સોનાલીના કૉ-હોસ્ટ વિવેક ઓબરોયે સોનાલી બેન્દ્રેની હાલત વિશે ખુલાસો કરતા જણાવ્યુ કે શૂટિંગ સમયે સોનાલીને ખૂબ દર્દ થતું હતું. વિવેકે ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, શોના શુટિંગ વખતે સોનાલીને હાથ અને શરીરના અન્ય ભાગમાં ખૂબ દુઃખાવો થતો હતો. તેણે વધુમાં જણાવ્યુ કે, સોનાલી ખુબ સાહસી છે. મને વિશ્વાસ છે કે તે જિંદગીની જંગ જીતી જશે.

(5:35 pm IST)