Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

સલમાન સાથે દબંગમાં કામ કરવાથી મારુ કરિયર ખરાબ થઇ ગયું: માહિ ગિલ

મુંબઈ :બોલીવુડના અભિનેતા સલમાન ખાને અત્યારે સુધીમાં ઘણી નવી એક્ટ્રેસને બોલિવૂડમાં લોન્ચ કરી છે. અને મોટાભાગે આવી હીરોઇનો તેના માટે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે ત્યારે એક એક્ટ્રેસને સલમાન ખાન સાથે કામ કરવા પર પછતાવો થઈ રહ્યો છે.

   માહિ ગિલે જાહેરમાં આ વાત કહી કે, સલમાન ખાનની દબંગ ફિલ્મમાં કામ કર્યા બાદ તેનું કરિયર ખરાબ થઈ ગયુ. તેણે વધુમાં કહ્યુ કે, ફિલ્મ દેવ ડી બાદ મારા ખુબ વખાણ થયા અને પુરસ્કારો પણ મળ્યા હતા.  

 

(5:31 pm IST)
  • સુરતમાં કોર્ટ બિલ્ડીંગ પરથી છલાંગ મારી મોતને ભેટનાર મહિલાના પરિવારનો લાશ સ્વીકારવાનો ઇન્કારઃ આરોપીની તાકીદે ધરપકડ ની માંગણીઃ સિવિલ હોસ્પિટલ બહાર મહિલાના પરિવારના સભ્યો ઘરણા પર બેસી ગયાઃ access_time 1:53 pm IST

  • કડીના પીરોજપુર હાઇવે પર ટ્રકચાલકોનો ચક્કાજામ: 200 થી વધુ ટ્રકો રોકાઈ મહેસાણામાં ટ્રાન્સપોર્ટ એસોશિયેશનોની દેશવ્યાપી હડતાળના સમર્થનમાં કડીના પીરોજપુર હાઇવે પર ટ્રકચાલકો દ્વારા ચક્કાજામ કરાયો : 200 થી વધુ ટ્રકો રોકાઈ ટ્રક એસોશીએશન દ્વારા ટ્રકો અટકાવાઈ access_time 9:02 pm IST

  • મહેસાણામાં ગેસ લીકેઝથી ૯ લોકો દાઝી જતા સારવાર માટે ખસેડાયા. વડનગર નગરપાલિકાના કોર્પોરેટર કનુ દેસાઇ સહિત પરિવારના સભ્યો દાઝયા. access_time 1:53 pm IST