Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

'બાલિકા વધૂ’ ફેમ એક્ટર સિદ્ધાર્થને અકસ્માત કેસમાં જામીન: ત્રણ ગાડીઓને મારી હતી ટક્કર

મુંબઈ :બાલિકા વધૂ' ફેમ એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ દંડ ભર્યા બાદ જામીન મળી ગયા છે. સ્પીડમાં ગાડી ચલાવીને સિદ્ધાર્થે શનિવારે ત્રણ ગાડીઓને ટક્કર મારી હતી. 5 હજાર રૂપિયા દંડ ભર્યા બાદ સિદ્ધાર્થને જામીન આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના શનિવારે મુંબઈના ઓશિવારા વિસ્તારમાં થઈ હતી. સિદ્ધાર્થ પર કલમ 279, કલમ 336 અને કલમ 427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

(5:17 pm IST)
  • સુરતઃભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે દૂષ્કર્મની ફરિયાદ કરનાર પીડીતા અંતે મીડીયા સમક્ષ આવી પીડીતાએ પોલીસ કામગીરી સામે પણ ઉઠાવ્યા કેટલાક સવાલઃ મારા પર ફરિથી દૂષ્કર્મ થઇ રહ્યો હોય તેવી અનુભુતિ થઇ રહી છે.પીડીતા access_time 1:54 pm IST

  • બોટાદમાં બે મુસ્લિમ જૂથ વચ્ચે ધીંગાણું : એકનું મોત : એક ગંભીર : સાબિયા હોસ્પિટલ પાસે બંને જુથ્થ વચ્ચે મારામારી : જૂની અદાવતને કારણે બંને જૂથો બાખડ્યા access_time 10:19 pm IST

  • મહેસાણામાં ગેસ લીકેઝથી ૯ લોકો દાઝી જતા સારવાર માટે ખસેડાયા. વડનગર નગરપાલિકાના કોર્પોરેટર કનુ દેસાઇ સહિત પરિવારના સભ્યો દાઝયા. access_time 1:53 pm IST