Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સાઉથ સ્ટાર અરવિંદ સ્વામીની ફિલ્મ "ઓટ્ટુ'નું પોસ્ટર આજે રિલીઝ

મુંબઈ: ફેલીની દ્વારા નિર્દેશિત કુંચાકો બોબન અને અરવિંદ સ્વામી અભિનીત ફિલ્મ ઓટ્ટુનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે.

પોસ્ટરને અરવિંદના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરને શેયર કરતા અભિનેતા કુંચાકોએ લખ્યું છે કે વિશ ચાર્મીંગ એન્ડ ઉંબર કુલ અરવિંદ સ્વામી સરના જન્મદિવસની ખુશ ખુબ શુભેચ્છાઓ.

(5:40 pm IST)