Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સોનાક્ષીની ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ ખાનદાની શફાખાનાnu ટ્રેલ રિલીઝ થયું છે જેમાં સોનાક્ષી સાથે વરુણ શર્મા અને રેપર બાદશાહ લીગ રોલમાં નજરે પડે છે ટ્રેલરને જોતા ખબર પડી જાય છે કે એક કોમેડી ફિલ્મ છે સોનકશી સિંહા ખાનદાની શફખાનથી રેપર અને સિગ્નર બાદશાહ બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં સોનાક્ષી એક સેક્સ ક્લિનિક માં કામ કરી રહી છે. ફીલ 26 જુલાઈના રિલીઝ થવની છે

 

(5:15 pm IST)