Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

'લવરાત્રિ'નું મોશન પોસ્ટર લોન્ચ

મુંબઈ: એકટર આયુષ શર્મા અને વરીના હુસૈનની ફિલ્મ 'લવરાત્રિ'નું તાજેતરમાં જ મોશન પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર ખુબ જ કલરફુલ દેખાઈ રહ્યું છે. પોસ્ટરમાં આયુષ અને વરીના બાઈક પર બેઠેલા છે અને બેકગ્રાઉન્ડમાં એક ગુજરાતી ગીત વાગી રહ્યું છે.આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાન દ્વારા કરવામાં આવ્યું છે. આયુષ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો પતિ છે. આયૂષની ઓપોઝીટ વરિન હુસૈન પણ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.

(4:47 pm IST)