Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઘણી સ્ત્રીઓ ભારત માટે પતિઓને છોડી દે છેઃ પ્રિયંકાના ફિલ્મ છોડવા પર સલમાનની ટિપ્પણી

અભિનેતા સલમાન ખાનએ પ્રિયંકા ચોપડા દ્વારા લગ્નને કારણે ફિલ્મ ' ભારત ' છોડવા પર મજાકમાં કહ્યું ઘણી સ્ત્રીઓ ફિલ્મ માટે પતિઓને છોડી દે છે. પ્રિયંકાએ ફિલ્મ છોડી દીધી. એમણે કહ્યું કે પ્રિયંકા દ્વારા ફિલ્મ માટે લગ્નની પસંદ કાબિલે તારીફ છે. એમણે કહ્યું કે  જો ભવિષ્યમાં સારી સ્ક્રીપ્ટ મળશે તો તે પ્રિયંકા સાથે જરૂર કામ કરશે.

(11:33 pm IST)
  • ઓરિસ્સામાં કોંગ્રેસે પરિણામ પહેલા પરાજય સ્વીકાર્યો !વિપક્ષનો દરજ્જો ગુમાવાની પણ ભીતિ :ઓરિસ્સા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે સ્વીકાર કર્યો કે ઓરિસ્સામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર નહિ બનાવી શકે :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પોતાનો વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકે છે access_time 1:16 am IST

  • આતંકી હુમલા છતા અમરનાથ યાત્રાનું આકર્ષણ યથાવત :રજિસ્ટ્રેશનમાં વધતી ભીડ :આતંકવાદીઓ સાથે પથ્થરાબાજો પણ યાત્રાને નિશાન બનાવવાની તૈયારીમાં :30થી 50 આતંકીઓ ઘુસી આવ્યાની પૃષ્ટિ access_time 8:29 pm IST

  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST