Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રાજકુમાર રાવ અને મૌનીએ પુરી કરી ફિલ્મ 'મેડ ઈન ચાઈના'ની શૂટિંગ

મુંબઈ: અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી મૌની રાયએ તેમની આગામી ફિલ્મ 'મેઇડ ઇન ચાઇના' ની શૂટિંગ પૂર્ણ કરી છે મૌનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરવાના આનંદમાં રાખેલી પાર્ટીના કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. આમાં, બંને કલાકારો 'ફિલ્મ  મેડ ઇન ચાઇના' પર લખેલા કેકને કાપીને જોઇ શકાય છે.ફોટોનાના કેપશનમાં, મૌનીએ લખ્યું: "ઓહ, ક્યાં સફર રહા!" મેડ ઈન ચાઈના. "

(5:17 pm IST)