Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

'સાહો'ના પોસ્ટરમાં જોવા મળ્યો પ્રભાસનો જબરદસ્ત એક્શન લુક

મુંબઈ: બાહુબલી ફેમ અભિનેતા પ્રભાષની આગામી ફિલ્મ સાહોનું પોસ્ટર તાજેતરમાં લોન્ચ કરવામાં ઔયી છે જેમાં પ્રભાસનો એક્શન લુક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ સિવાય શ્રદ્ધા કપૂર, મંદિર બેદી અને જેકી શ્રોફ પણ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મનું નિર્દેશન સુજીતાએ કર્યું છે ફિલ્મ તેલુગુ,તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે.

(5:15 pm IST)