Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

જોઇ લો સોનમના વિવિધ અવતારને

સોનમ કપુર આહુજા હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી રહી છે. આ ફેસ્ટિવલની ઇવેન્ટમાં તે એકજ દિવસમાં વિવિધ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે તેના દરેક લુકને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

(11:30 am IST)