Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

'વીરે દી વેડિંગ' નું નવું ગીત 'લાજ શરમ' રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર, કરીના કપૂર ખાન , સ્વરા ભાસ્કર અને શિખા તલસાણિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ વીરે દી વેડિંગનું બીજું ગીત રિલીઝ થયું છે. આ ગીતમાં કરીના કપૂરના લગ્નની તૈયારીને બતાવવામાં આવી છે. જે લોકોને ખુબ પસંદ આવ્યું છે. આ ગીતમાં ગર્લ્સ ગેંગની મસ્તીઓ બતાવવામાં આવી છે.

(4:31 pm IST)
  • અરબી સમુદ્રમાં ડિપ્રેશન : ૪૮ કલાકમાં વાવાઝોડું સંભવ : ૧૫ જૂનથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના access_time 11:36 am IST

  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST