Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

સૈફ અલી ખાન અને તૈમૂર ખેતરમાં કામ કરતા ફોટો કરીનાએ કર્યા શેયર

મુંબઈ: પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસનું આયોજન વિશ્વભરમાં પર્યાવરણીય સંરક્ષણ માટે સમર્થન દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સની સાથે ઘણા સેલેબ્સે ફોટા પણ શેર કર્યા છે. આ દરમિયાન કરીના કપૂર ખાને પણ ખાસ ફોટો શેર કર્યા છે. પૃથ્વી દિવસ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ વિશેષ દિવસનું આયોજન વિશ્વભરમાં પર્યાવરણીય સંરક્ષણ માટે સમર્થન દર્શાવવા માટે કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સની સાથે ઘણા સેલેબ્સે ફોટા પણ શેર કર્યા છે. આ દરમિયાન કરીના કપૂર ખાને પણ ખાસ ફોટો શેર કર્યા છે.

(6:12 pm IST)