Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ટાઇટેનિક ફિલ્મ જેવો ફોટો-વીડિયો શુટ કરવા જતા શેફાલી જરીવાલાનો લેસ સ્ટાઇલ વ્હાઇટ ડ્રેસ ઉડવા લાગતા સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઇ

નવી દિલ્હી: શેફાલી જરીવાલા થોડા દિવસ પહેલા જ પતિ પરાગ ત્યાગી સાથે રજાઓ ગાળવા માટે માલદીવ ગઈ હતી. ત્યાં તેનું વેકેશન ખુબ મજેદાર રહ્યું. ત્યાંથી તેણે અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા. આ બધા વચ્ચે એક એવો વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે Oops મૂમેન્ટનો ભોગ બની. હવે તેનો આ વીડિયો ખુબ વાયરલ થઈ ગયો છે.

આ રીતે થઈ Oops મૂમેન્ટનો શિકાર

હકીકતમાં શેફાલી જરીવાલા આ વીડિયોમાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે તેમાં ક્રૂઝ પર ટાઈટેનિકવાળો પોઝ આપી રહી હતી. આ દરમિયાન પતિ પરાગ ત્યાગી પણ સાથે હતો. શેફાલીએ લેસ સ્ટાઈલ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો. જે ખુબ પવનના કારણે ઉડવા લાગ્યો  અને આ દરમિયાન તે Oops મૂમેન્ટનો ભોગ બની. આ મૂમેન્ટને શેફાલીએ ખુબ કેઝ્યુઅલી હેન્ડલ કરી છે.

બિન્દાસ શેફાલી

આ મૂમેન્ટ બાદ પણ શેફાલીનું તેના પર કોઈ ધ્યાન ગયું નહીં અને તે બિન્દાસ પોઝ આપતી રહી. હવે બે દિવસ પહેલા જ શેફાલીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. ભલે શેફાલીને તેનાથી કોઈ ફરક ન પડતો હોય પરંતુ સોશિયલ મીડિયા પર યૂઝર્સે આ મૂમેન્ટ પકડી લીધી અને અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે.

કોઈએ  કહ્યું હવામે ઉડતા જાય...કોઈ યૂઝરે લખ્યું અમને બધુ દેખાઈ ગયું. લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે શેફાલી થોડા દિવસ પહેલા માલદીવમાં વેકેશન ગાળવા ગઈ હહતી. જેવી ત્યાંથી આવી કે તે સિક્કિમ જતી રહી. અહીં પણ તેની ટ્રિપ ખુબ મજેદાર રહી. છેલ્લે શેફાલી બિગ બોસ 13માં જોવા મળી હતી.

(4:33 pm IST)
  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST

  • રાજકોટમાં ૩ નવી હોસ્પિટલો શરૂ થવા આડે ઓકિસજનનું ગ્રહણઃ હમણાં શરૂ નહીં થાય : રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે ૩ ખાનગી હોસ્પિટલો શરૂ થવાની હતી પરંતુ ઓકિસજનની અછતના પરિણામે આ હોસ્પિટલો શરૂ થઇ શકી નથીઃ ઓકિસજનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થયે આ હોસ્પિટલો શરૂ થશે તેવું જાણવા મળે છે access_time 4:02 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા સર્વાધિક 3.15.552 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 1.59.24.806 થઇ : એક્ટિવ કેસ 22.84.248 થયા : વધુ 1.79.407 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,34,49,406 સ્વસ્થ થયા : વધુ 2101 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,84,672 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 67,468 નવા કેસ નોંધાયા access_time 1:39 am IST