Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

આ ફિલ્મ છે કોઇ હોટલ નથી : ફિલ્મોને મળવાવાળી સ્ટાર રેટિંગ પર શાહ:ખની ટિપ્પણી

શાહરુખખાનએ  ક્રિટિકસ ચોઇસ ફિલ્મ એવોર્ડસ દરમ્યાન ફિલ્મ સમીક્ષકો દ્વારા  સ્ટાર રેટીંગ આપવા વિશે કહ્યુ઼ં છે કે ૩ સ્ટાર, ૩,પ સ્ટાર, પ-સ્ટાર આ ફિલ્મ છે કોઇ હોટલ નથી. શાહરુખએ કહ્યું સ્ટાર સિસ્ટમ સમીક્ષકો દ્વારા કોઇપણ ફિલ્મને આંકવાનો એકમાત્ર રસ્તો નથી હોતો. એમણે ફિલ્મ ક્રિટિકસ થી સ્ટાર સિસ્ટમને તરજીહ ન દેવાની પણ ગુજારીશ કરેલ છે.

(12:56 am IST)