Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મહેરબાની કરીને મને એમનો નંબર મેળવીને આપોઃ ગાર્ડની જોબ કરતા એકટર પર મીકાસિંહ

મીકાસિંહએ પોતાની આજીવિકા ચલાવવા માટે મુંબઇમાં સિકયોરીટી ગાર્ડ તરીકે નોકરી કરી રહેલ  એકટર સવી સિદ્ધુનો નંબર માંગ્યો છે. એમણે ટવિટ કર્યુ કૃપા કરી મને સવીનો નંબર ગોતીને આપો હુ એમને મદદ કરવા માંગુ છુ જયારે આપના કોઇ ભાઇ અથવા દોસ્તને જરૂરત છે તો કૃપયા એને સપોર્ટ કરે.

(11:12 pm IST)