Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કેટલીક એક્ટ્રેસ સેક્સ વર્કરથી પણ ખરાબ :પરણિત પુરુષોને બનાવે છે નિશાન :સિંઘમ-3ના પ્રોડ્યુસરની પત્ની નેહાનું વિવાદી ટ્વીટ

 

 મુંબઈઃસિંઘમ 3’ ફિલ્મના પ્રોડ્યુસર રાજા ગનાનવલની પત્ની નેહાએ એક વિવાદી ટ્વીટ કર્યું છેસિંઘમ-3’માં કોસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે કામ કરી ચૂકેલી નેહાએ એક બોલ્ડ અને વિવાદિત ટ્વીટ કર્યું છે. જેમાં તેણે કેટલીક એક્ટ્રેસને ઘર તોડનારી ગણાવી છે.

   નેહાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલર પર લખ્યું છે કે  એક્ટ્રેસ પ્રોડ્યુસરનો પીછો કરે છે. એક્ટ્રેસ સેક્સ વર્કર કરતા પણ ખરાબ હોય છે. નેહાનો આરોપ છે કે આવી એક્ટ્રેસ ખાસ કરીને પરણિત પુરૂષોને નિશાનો બનાવે છે અને તેની સાથે બેડ સુધી લઈ જાય છે.

નેહાએસમજૂતીએટલે કે કોમ્પ્રોમાઈઝ જેવા મુદ્દા પર પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેણે પુછ્યું છે કે શું તે એક્ટ્રેસ એડજસ્ટમેન્ટની વાતોથી બહાર આવી શકે. મહિલા અધિકાર અને નારીવાદની વાતો વચ્ચે નેહાએ મહિલાઓને મહિલાની દુશ્મન ગણાવી છે.

(10:05 pm IST)