Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ભેદભાવ અને રૂઢીવાદી વિચારધારાઓ સામે લડતી રહીશઃ રાની

નવી દિલ્હીઃ ચાર વર્ષ બાદ 'હિચકી' ફિલ્મથી ફિલ્મ પરદે પદાર્પણ કરી રહેલી રાની મુખરજીએ પોતાના ૪૦માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેણે કહયું કે હું વચન આપુ છુ કે હું મારા સાથી પ્રતિભાશાળી અભિનેત્રીઓ સાથે ધારણાઓ સામે લડત ચાલુ રાખીશ. અમારા સમાજ અને ફિલ્મી ઉદ્યોગને પરીપકવ બનતા જોવા માંગુ છું. રાનીએ એ પણ જણાવ્યું હતું કે અભિનેત્રીઓને ફિલ્મી ઈન્ડસ્ટ્રીનો કેવો- કેવો સામનો કરવો પડતો હોય છે.

(4:52 pm IST)