Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

તલાક લીધાના ૧પ વર્ષ પછી એકટ્રેસ પુજા બેદીએ બોયફ્રેન્ડ માણેક સાથે સગાઇ કરી

૪૮ વર્ષની એકટ્રેસ  પૂજા બેદીએ  પોતાના બોયફ્રેન્ડ  માણેક કોનટ્રાકટર સાથે સગાઇ કરેલ છે. પુજાએ કહ્યુ છે કે માણેકને તે બોર્ડિગ સ્કુલના દિવસોથી જાણે છે. પુજાએ પોતાના  પ્રથમ પતિ ફરહાન ફર્નીચરવાલા ને વર્ષ ર૦૦૩ મા  તલાક  આપ્યા હતા.  અને બે બાળકો છે.

 

 

 

(12:06 am IST)